Gujarat No Itihas | Best Study Material – generalknowledgequestions.in Tipper

Gujarat No Itihas | Best Study Material

તાજેતરની રશિયા – ભારત મુલાકાતમાં રશિયાના પ્રમુખ પુતિનને ભેટ સ્વરૂપે ખંભાતના અકીકના બનેલા કીમતી બાઉલ (વાટકા) ભેટ આપવામાં આવ્યા છે. – ખંભાતના આદિવાસી સમુદાય બનાવે છે . – અકીક એક કિંમતી પથ્થર છે, સુંદરતા માટે જાણીતો છે. – ખાણો અને નદીઓના પટમાંથી કાઢવામાં આવે છે અકીક . – સ્પેલબાઇન્ડિંગ આભૂષણો માટે થાય છે ઉપયોગ. – વિવિધ રંગપટ, અર્ધપારદર્શકતા ધરાવતું સિલિકા વર્ગનું ખનીજ . – અર્ધકિંમતી ખનિજ ક્વાટર્ઝનો ખનિજપ્રકાર છે – અમેરિકા, ભારત, અરબસ્તાન,જર્મની, બ્રાઝિલ, ઉરુગ્વે માંથી મળે છે. – ગુજરાતમા ભરૂચ, નર્મદા, ભાવનગર, રાજકોટ, કચ્છમાંથી મળે છે – રતનપુર, રાજપીપળા, અંકલેશ્વર, અમલઝારમાંથી મળે છે. – ભાવનગરના લાખણકા, રાજકોટના બુદકોટડામાંથી મળે છે – કચ્છના અદેસર, અંતરજલ, ભાભીઆ, ભુવર, ચંદ્રાણીમાંથી મળે છે. – કચ્છના કેડા, ખેંગારપુર, મરડકબેટમાંથી મળે છે અકીક .

Gujarat No Itihas | Best Study Material


રાજય અને કુદરતી સરોવર 📚 ●કાશ્મીર – દાલ અને વુલર(મીઠું પાણિ) ●આધપદેશ – કોલાર (મીઠું પાણિ) ●તમિલનાડુ – પુલિકટ (ખારુ પાણિ) ●ઓરિસ્સા – ચિલ્કા (ખારુ પાણિ) ●રાજસ્થાન – સાંભર (ખારુ પાણિ ●ગુજરાત – નારાયણ(અંશતઃ ખારુ) ◾️બેટ અને તેની ભૌગોલિક સ્થિતિ 📍 દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ) – સૌરાષ્ટ્રની દક્ષિણ બાજુએ (ગીર-સોમનાથ) 📍બેટ દ્વારકા – દેવભૂમિ દ્વારકા 📍પરવાળાના ટાપુ (પિરોટન) – જામનગર 📍જેગરી – ભાવનગર 📍માલબેંક – ભાવનગર 📍સુલતાનપુર – ભાવનગર 📍અલિયા બેટ – ખંભાતના અખાતમાં (નર્મદા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં) 📍પીરમબેટ – ખંભાતનો અખાત (ભાવનગર) 📍સવાઈ બેટ – અમરેલી 📍શિયાળબેટ – અમરેલી 📍રોઝી બેટ – જામનગર 📍નોરા બેટ, ભેડા બેટ – સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે ◾️વિવિધ એસિડના કુદરતી સ્ત્રોત ➡️એસિટિક એસિડ – ફળોના રસમાં, વિનેગરમાં ➡️સાઈટ્રીક એસિડ – ખાટા ફળોમાં ➡️મેલિક એસિડ- સફરજન ➡️લેકિટક એસિડ – દૂધમાં ➡️બ્યુટારીક એસિડ –માખણ ➡️ગ્લૂટેમિક એસિડ – ઘઉં ➡️ટાર્ટરિક એસિડ- આમલી, ટામેટા, દ્રાક્ષ ➡️બેન્ઝોઈક એસિડ– ઘાસ, પાંદડા તથા મૂત્ર ➡️ફોર્મિક એસિડ- કિડી અને મંકોડાના ડંખમાં ➡️મેલીટીન- મધમાખીના ડંખમાં ➡️ઓકજૅલિક એસિડ – વૃક્ષોમાં ⚜️કયા મોગલ બાદશાહે બકસરના યુદ્ધમાં ભાગ લીધો હતો? – શાહઆલમ બીજો ⚜️પાણીપતના બીજા યુદ્ધમાં મુઘલ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? – બહેરામ ખાન ⚜️જે ચિત્રકળાનો શત્રુ છે તે મારો શત્રુ છે તેવું વિધાન કયા મુગલ સમ્રાટે કર્યુ હતું? – જહાંગીર ⚜️અંતિમ મુઘલ સમ્રાટ બહાદુરશાહનું અવસાન કયાં થયું હતું? – રંગૂન(મ્યાનમાર) ⚜️હૂમાયુનામાની રચયિતા ગુલબદન બેગમ કોની પુત્રી હતી? – બાબર 🔰🔰ગુજરાતમાં આવેલા ગરમ પાણીના ઝરા 👉🏿 ઉનાઈ – નવસારી 👉🏿 લસુન્દ્રા – ખેડા 👉🏿 ટુવા – પંચમહાલ 👉🏿 તુંલસીશ્યામ – ગીર સોમનાથ 🔘ગરમ પાણી સલ્ફર (ગંધક નો તેજાબ) ને લીધે હોય છે

સ્વચ્છ સર્વેક્ષણ-2021’ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર સતત પાંચમી વખત પ્રથમ ક્રમે રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વિજેતાઓને સન્માનિત કર્યા. સ્વચ્છ સર્વેક્ષણ-2021માં સુરત (ગુજરાત) બીજા નંબરે અને વિજયવાડા (આંધ્રપ્રદેશ) ત્રીજા નંબરે હતું. આ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં 4320 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિશ્વનું સૌથી મોટુ સ્વચ્છતા સર્વેક્ષણ છે.

Q1- કઈ નદીને ભારતનો શોક કહેવામાં આવે છે? – કર્મનાશા Q2- કઈ નદીને બિહારનો શોક કહેવામાં આવે છે? – કોસી Q3- કઈ નદીને બંગાળનો શોક કહેવામાં આવે છે? – દામોદર Q4- આસામની શોક નદી કઈ નદીને કહેવાય છે? – બ્રહ્મપુત્રા Q5- ઓરિસ્સાની શોક નદી કઈ નદીને કહેવાય છે? – બ્રહ્માણી Q6- કઈ નદીને ઝારખંડની શોક કહેવામાં આવે છે? – દામોદર Q7- કઈ નદીને ચીનનો શોક કહેવામાં આવે છે? – હોંગ હો Q8- ‘તેલ નદી’ કઈ નદીને કહેવાય છે? – નાઇજર Q9- પીળી નદી કઈ નદીને કહેવાય છે? – હોંગ હો

Q10- કાલી/મહાકાલી કઈ નદીને કહેવાય છે? – શારદા નદી

પંચાયતી રાજ અંગે આઝાદી પહેલાના મહત્વના એક્ટ 🌹 🍂 મુંબઈ વિલેજ પંચાયત એક્ટ ! 👉🏻 ૧૯૨૦ 🍂 બરોડા વિલેજ પંચાયત એક્ટ ! 👉🏻 ૧૯૨૬ 🍂 જસદણ વિલેજ પંચાયત એક્ટ ! 👉🏻 ૧૯૪૨ 🍂 પોરબંદર વિલેજ પંચાયત એક્ટ ! 👉🏻 ૧૯૪૪ 🍂 ભાવનગર વિલેજ પંચાયત એક્ટ ! 👉🏻 ૧૯૪૬

2.8KDabhi Hardik, 09:21 AM

🧊 રચનાવાદ નો ખ્યાલ કોને આપ્યો ? ✍ વિલ્હેમ વુન્ટ અને ટિશનર 🧊 કાર્યવાદ નો ખ્યાલ કોને આપ્યો ? ✍ વિલિયમ જેમ્સ 🧊 વર્તનવાદ નો ખ્યાલ કોને આપ્યો ? ✍ વોટ્સન 🧊 સમષ્ટિવાદ નો ખ્યાલ કોને આપ્યો ? ✍ વર્ધિમર | કોહલર | કોફકા 🧊 મનોવિશ્લેષણવાદ નો ખ્યાલ કોને આપ્યો ? ✍ ફ્રોઇડ
Related Posts Direct Link
General Knowledge Questions Click Here
Rajasthan GK Click Here
Maharashtra GK Click Here
Bihar GK Click Here
Madhyapradesh GK Click Here
Computer GK Click Here
GK in Hindi Click Here
Uttarpradesh GK Click Here
Haryana GK Click Here
Indian Army GK Click Here
Assam GK Click Here
World General Knowledge Click Here
Reasoning Questions Click Here
Gujarat No Itihas Click Here
General Knowledge PDF Click Here
Samanya Gyaan Click Here

Leave a Comment