Gujarat No Itihas | Best Study Material

તાજેતરની રશિયા – ભારત મુલાકાતમાં રશિયાના પ્રમુખ પુતિનને ભેટ સ્વરૂપે ખંભાતના અકીકના બનેલા કીમતી બાઉલ (વાટકા) ભેટ આપવામાં આવ્યા છે. – ખંભાતના આદિવાસી સમુદાય બનાવે છે . – અકીક એક કિંમતી પથ્થર છે, સુંદરતા માટે જાણીતો છે. – ખાણો અને નદીઓના પટમાંથી કાઢવામાં આવે છે અકીક . – સ્પેલબાઇન્ડિંગ આભૂષણો માટે થાય છે ઉપયોગ. – … Read more

Dharasana Satyagrah | ધરાસણા સત્યાગ્રહ

 ધરાસણા સત્યાગ્રહ: ભારતમાં દાંડીકૂચ પછી સવિનય કાનૂનભંગની મહત્વની રાષ્ટ્રીય ઘટના. 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને સરકારના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર દેશમાં લડત ચાલુ થઈ. ત્યારબાદ ગાંધીજીએ ધરાસણા(જિ. વલસાડ)ના મીઠાના અગરો પર હલ્લો લઈ જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. તેમણે વાઇસરૉયને તેની જાણ કરી. તેમાં મીઠા ઉપરનો કર તથા ખાનગીમાં … Read more

રાજકોટ સત્યાગ્રહ (1938-39 )

રાજકોટ સત્યાગ્રહ (1938-39) : રાજકોટ રાજ્યમાં લોકો ઉપર અત્યાચારો થવાથી જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે થયેલ સત્યાગ્રહ. રાજકોટના ઠાકોર લાખાજીરાજ (1907-1930) પ્રજાપ્રેમી અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. તેમણે વહીવટમાં સલાહ આપવા માટે પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી. રાજકોટમાં રાષ્ટ્રીય શાળા સ્થાપવા માટે તેમણે જમીન આપી હતી તથા ગાંધીજીનાં રચનાત્મક કાર્યો પ્રત્યે તેઓ સહાનુભૂતિ ધરાવતા હતા. લાખાજીરાજના અવસાન … Read more

Best 100+ Gujarati GK Questions | જનરલ નોલેજ, History, Culture, Geography, Literature

અહીં અમે તમને એવા (Gujarati GK) પ્રશ્નો આપીશું  જે તમને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સરળતાથી મદદ કરશે. અહીં તમને શ્રેષ્ઠ જનરલ નોલેજ પ્રશ્નો, તેમજ તેના જવાબો મળશે. જેથી તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પર્ફોર્મન્સ કરી શકસો.  આ પ્રશ્નો તમને ઘણી બધી પરીક્ષામાં ઉપયોગી થશે.  Gujarati GK 1.ગુજરાતનાં ચરોતર પ્રદેશની વખણાતી વસ્તુ કઈ છે ? … Read more