1 લાખની સસ્તી લોન, સામાન માટે 15 હજારની મદદ… પીએમ વિશ્વકર્મા યોજનામાં કામદારો માટે ભેટ

PM Vishwakarma Scheme: પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો અને શિલ્પકારોને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર આપીને માન્યતા આપવામાં આવશે અને ઓળખ કાર્ડ પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ કારીગરોને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પ્રોત્સાહન અને માર્કેટ સપોર્ટ આપવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે ‘પીએમ વિશ્વકર્મા યોજના’ને મંજૂરી આપી છે. જેના પર 13,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આના દ્વારા ગુરુ-શિષ્ય પરંપરા … Read more